દિલ રાજુ નિર્મિત અને વામશી પેડિપલ્લી દિગ્દર્શિત સલમાન ખાનની આગામી ફિલ્મ માટે કામચલાઉ નામ એસવીસી63 અપાયું હતું. અત્યાર સુધી આ ફિલ્મનું શીર્ષક જણાવાયું નહોતું. દરમિયાન ઈન્ટરનેટ પર જાતજાતના નામની અટકળો થતી હતી જેમ કે......