મુંબઈ, તા. 20 : કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ચારકોપ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ગારમેન્ટ ફૅક્ટરીમાંથી પોલીસે 13 સગીર બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. આ મામલે પોલીસે ગારમેન્ટ ફૅક્ટરીના માલિક અને સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જારી કરેલી અખબારીયાદી......