• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

પોલીસે ફરિયાદીઓને 380 મોબાઈલ પરત કર્યા

મુંબઈ, તા. 20 : ચારકોપમાંથી ચોરાયેલા તેમ ગુમ થયેલા સેંકડો મોબાઈલ ફોન પોલીસે એક વિશેષ અભિયાન હેઠળ દેશનાં વિવિધ રાજ્યોમાંથી શોધી કાઢી તેના મૂળ માલિકોને વિધિવત રીતે પરત સોંપ્યા છે. પોલીસે જારી કરેલી અખબારીયાદી અનુસાર 1 જાન્યુઆરી 2026થી 19.......