• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

સુનીતા આહુજાએ ડિવૉર્સ કેસ પાછો લેતાં ગોવિંદાના છૂટાછેડા નહીં થાય

છેલ્લા થોડા સમયથી અભિનેતા ગોવિંદાનું અંગત જીવન ચર્ચાસ્પદ બન્યું છે. તે પત્ની સુનીતા આહુજાથી છૂટાછેડા લેવાનો હોવાનું પણ કહેવાતું હતું. જો કે, હવે આમાં વળાંક આવ્યો છે અને બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સુનીતાએ છૂટાછેડાનો કેસ પાછો......