• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

બિહારીલાલ એન્જિનિયરિંગનો ભાવ 79 ટકા પ્રીમિયમે બંધ રહ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : બિહારીલાલ એન્જિનિયરિંગના શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 285ના ઇસ્યૂ ભાવ સામે 61 ટકા પ્રીમિયમે રૂા. 458ના ભાવે થયું હતું. છેલ્લે ભાવ વધીને 79 ટકા પ્રીમિયમે રૂા. 509 બંધ....