પ્રશ્નપત્ર તૈયાર કરતાં 600 તજ્ઞોને હટાવતી એનટીએ: નવી ટીમ રચાશે
નવી દિલ્હી, તા.19 : તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે આયોજિત રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા(નીટ-યુજી) પેપર લીક અને હવે યુજીસી-નેટનાં પેપરમાં પણ ગડબડ બહાર આવ્યા બાદ પ્રશ્નપત્ર તૈયાર કરનારથી લઈને તેનો અનુવાદ કરતા......