• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

મુંબઈમાં ખાંડ રૂ. 58 કિલો

તહેવારોના ટાંકણે સાકરના ભાવ વધ્યા

મુંબઇ તા 19 : તહેવારોના ટાંકણે મહાનગર મુંબઇમાં છેલ્લા એક સપ્તાહમાં ખાંડનાં છૂટક ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. એક સપ્તાહ અગાઉ એટલે કે 10 મી અૉગસ્ટે શહેરમાં કિલો દીઠ 50 રૂપિયાના ભાવે ખાંડ વેચાતી હતી તે આજે 58 રૂપિયે....