• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત વિજય ભણી

372 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાએ 84 રનમાં ચાર વિકેટ ગુમાવી

પંતના 66 રનથી બીજા દાવમાં ભારતના 193 

ગોલ, તા.18 : શ્રીલંકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત ભણી આગેકૂચ કરી છે. મેચના આજે ચોથા દિવસના અંતે 372 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાએ 84 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. આથી ભારતને હવે આવતીકાલ બુધવારે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ