• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

`બેસ્ટ', તાતા અને વીજગ્રાહકોને વધુ વીજ બિલ ચૂકવવું પડશે

બિલમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ વધ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : `બેસ્ટ' ઉપક્રમએ ઘરવપરાશના બિલમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લાગુ પાડયો છે તેથી `બેસ્ટ'ના 10.8 લાખ જેટલા ઘરવપરાશ માટે વીજ વાપરતા ગ્રાહકોને યુનિટ દીઠ 95 પૈસા વધુ ચૂકવવામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ