• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

પડિક્કલની 167 રનની આકર્ષક ઈનિંગથી ભારતના 9 વિકેટે 460 રન

શ્રીલંકા વિરુદ્ધની પ્રથમ ટેસ્ટના શરૂઆતના બન્ને દિવસ વરસાદનું વિઘ્ન 

રાહુલના 82 અને જુરેલના 51 રન : પ્રભાસ જયસૂર્યાની 4 વિકેટ 

ગોલ, તા. 16 : ડાબોડી યુવા મધ્યક્રમના બેટધર દેવદત્ત પડીક્કલની શાનદાર 167 રનની ઈનિંગથી શ્રીલંકા વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતના 9 વિકેટે 460 રન થયા હતા. મેચના શરૂઆતના બન્ને દિવસ વરસાદના વિઘ્નને લીધે નિર્ધારિત 180 ઓવરના બદલે 116 ઓવરની રમત જ શકય બની હતી. દેવદત્ત પડીક્કલે ટેસ્ટ કેરિયરની પહેલી....