મુંબઈ, તા. 16 : જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ (જીએમઓ)ની કથિત હાજરીનું કારણ આગળ ધરીને ચીને 7 ભારતીય ચોખા નિકાસકારોના રજીસ્ટ્રેશન રદ કરી દીધા છે. આ કાર્યવાહીને પગલે ભારત અને ચીન વચ્ચેનો ચોખાનો વેપાર હાલ પૂરતો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અગાઉ આ વર્ષની શરૂઆતમાં ત્રણ નિકાસકારોને સસ્પેન્ડ કરાયા હતા,....