આજથી શરૂ થતી બે મૅચની ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમનું ડબ્લ્યુટીસી ફાઇનલનું ભાવી ઘડશે
ગોલ, તા.14 : ટીમ ઇન્ડિયાની
શનિવારથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શ્રીલંકાના સ્પિનરો સામે અગ્નિ પરીક્ષા
થશે. આ શ્રેણીનું પરિણામ કોચ ગૌતમ ગંભીર અને કપ્તાન શુભમન ગિલની ટીમ માટે ઘણું જ મહત્ત્વ
ધરાવે છે. શ્રીલંકા વિરુદ્ધની બે મેચની શ્રેણી ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
(ડબ્લ્યૂટીસી) ફાઇનલનું ભાવી....