• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ટેરિફ સામે ચીનની ઢાલ બને છે ભારત !

ભારત સહિત 40 દેશ મદદ કરી રહ્યા છે : અમેરિકાનો ગંભીર આરોપ

વોશિંગ્ટન, તા. 14 : અમેરિકાએ ભારત સહિત દુનિયાના 40થી વધુ દેશો પર એક મોટો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશો ચીનને તેના પર લાગતા ભારે ટેરિફમાંથી બચાવવામાં મદદ કરી રહ્યા છે. આ માટે ચીન એક `ગુપ્ત માલ વહન નેટવર્ક' ચલાવી રહ્યું છે, જેમાં ચીનની વસ્તુઓ પહેલાં ભારત કે અન્ય દેશોમાં મોકલવામાં....