`શ્રેણી વિજય સાથે ડબ્લ્યુટીસી ફાઇનલ આશા જીવંત રાખવાનું લક્ષ્ય'
ગોલ, તા.14 : કપ્તનાન
શુભમન ગિલ ભારતીય ટીમના 600મા ટેસ્ટને યાદગાર બનાવવા માગે છે. તેનું લક્ષ્ય શ્રીલંકા
વિરુદ્ધ જીત હાંસલ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની આશા જીવંત રાખવાનું છે.
ટેસ્ટ કપ્તાનના રૂપમાં એક વર્ષ પૂરું કરનાર ગિલનું માનવું છે કે તે દરેક મેચમાં નવા
પડકારનો સામનો કરીને આ ભૂમિકામાં વધુ....