ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 14 : બ્રાઝિલની
સુગર મિલો વધુને વધુ શેરડીના રસને ઇથેનોલ ઉત્પાદન તરફ વાળી દેતાં, જૂન મહિનાનું ખાંડ
ઉત્પાદન 26.3 ટકા ઘટીને 39.03 લાખ ટન આવતા, એક જ સપ્તાહમાં વૈશ્વિક ખાંડના ભાવ 14 ટકા
ઉછળીને મે 2025ની ઊંચાઈ પહોંચી ગયા હતા. બ્રાઝિલે જૂનમાં શેરડીનો 58 ટકા રસ ઇથેનોલ
ઉત્પાદનમાં વળી.....