• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

વાશી કાંદા-બટાટા માર્કેટના પુનર્વિકાસનો બે મહિનામાં નિર્ણય

મુંબઈ, તા. 14 : વાશીની એપીએમસી (એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી)ની કાંદા-બટાટા બજારના પુનર્વિકાસ બાબતે આગામી બે મહિનામાં સંબંધિત વેપારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે, એવું માર્કેટિંગ પ્રધાન અને એપીએમસીના અધ્યક્ષ જયકુમાર રાવલે જણાવ્યું છે. બજારની જૂની ઈમારતોના પુનર્વિકાસ કરતી વખતે....