• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ગુજરાતની 17 દીવાદાંડીઓને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરાઈ

17 લાઇટહાઉસ ખાતે પ્રવાસીઓ માટે બગીચા, કેફેટેરિયા, પ્લેગ્રાઉન્ડ, એમ્ફિથિયેટર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ જેવી સુવિધાઓ ઉપલબ્ધ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 : દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મેરિટાઈમ ટૂરિઝમની અપાર સંભાવનાઓ રહેલી છે ત્યારે રાજ્યની 17 દીવાદાંડીઓને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. પરંપરાગત રીતે જહાજો માટે માર્ગદર્શક તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી દીવાદાંડીઓ હવે ઇતિહાસ,....