સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માટે અૉનલાઈન `વન વિન્ડો' શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મુંબઈમાં
સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને આવશ્યક પરવાનગી સરળતાથી મળી રહે એ માટે પાલિકાએ અૉનલાઈન
પ્રણાલી શરૂ કરી છે. આજથી એટલે કે 14મી અૉગસ્ટથી આ પ્રણાલી અૉનલાઈન ઉપયોગ માટે ઉપલબ્ધ
કરી આપવામાં આવી છે. ગણેશોત્સવ અંગે મુંબઈ વડી અદાલતમાં સુનાવણી ચાલુ હોવાથી....