અૉપરેશન સિંદૂર ઉપર અજિત ડોભાલનો દુશ્મનોને સ્પષ્ટ સંદેશ
ઈસ્લામાબાદ, તા. 14
: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પાકિસ્તાનને આકરો સંદેશ આપતા સ્વતંત્રતા દિવસ
પહેલાં કહ્યું હતું કે, ભારત પોતાના દુશ્મનો ઉપર કાર્યવાહી કરવામાં પરિણામોની પરવાહ
કરતું નથી. ઓપરેશન સિંદૂર બાદ ડોભાલનું આ નિવેદન ભારતની બદલતી નીતિનું સ્પષ્ટ ઉદાહરણ
છે. ડોભાલે સાફ કહ્યું હતું કે, ભારતની....