• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

મિડકૅપ અને સ્મૉલકૅપમાં વેચવાલીનું દબાણ, નિફ્ટી 24,400થી નીચે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : શુક્રવારે નિફ્ટી ત્રણને વીસ મિનિટે 24354.85 અને ક્લોઝીંગ ઓક્શન સેશન(કેસ)ના અંતે  સુધરીને 24366નું બંધ દેખાડતો હતો. એનો વાયદો ત્રણને 40 મિનિટે 24450ના સ્તરે બંધ હતો. 24396ના પુરોગામી બંધ સામે 24362 ખુલી કેશ સેગ્મન્ટ પ્રમાણે સાડાદસ આસપાસ 24296.80નો લો રાખી બપોરે બેના....