• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ખોટા હોય તોય વિરોધ વિદ્યાર્થીઓનો હક્ક : સીજેઆઇ

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની બાર કાઉસિલને ફટકાર

નવી દિલ્હી, તા. 14 : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની ગઅકજઅછ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી દીધી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, `બંધારણમાં શાંતિપૂર્ણ....