મુંબઈ, તા. 14 : વૈશ્વિક કોમોડિટી બજારમાં ભારતનું સૌથી મોટું અંતર ઉત્પાદનના કદમાં નહીં, પરંતુ ભાવ નક્કી કરવાની શક્તિમાં છે. મુંબઈમાં આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ કોમોડિટી કોન્ક્લેવના પહેલા દિવસે `કોમોડિટી ઈનસાઈટસ યર બૂક 2026'નું વિમોચન કરવામાં આવ્યું હતું. અહેવાલમાં ભારત વૈશ્વિક બજારમાં માત્ર આંતરરાષ્ટ્રીય....