જુલાઈમાં કુલ 6,77,122 વાહનોની નિકાસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સોસાયટી
અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ-સિયામ)ના રિપોર્ટ મુજબ જુલાઈ 2026માં
વાહનોની કુલ નિકાસ 25 ટકા વધીને 6,77,122 એકમની થઈ છે. જે જુલાઈ 2025માં 5,41,282 યુનિટની
થઈ હતી. સિયામના રિપોર્ટ મુજબ જુલાઈ 2026માં પેસેન્જર વાહનોની નિકાસ ચાર ટકા....