નાંદેડ, તા. 14 (પીટીઆઈ) : નાંદેડમાં ગુરુદ્વારામાં કિરપાણના હુમલામાં ઉગરી ગયેલા પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીરસિંહ બાદલે જણાવ્યું છે કે પંજાબ અને દેશમાં શાંતિ સ્થપાય નહીં એમ અમુક લોકો ઇચ્છે છે. તેઓ માને છે કે તેમના આ લક્ષ્યમાં શિરોમણિ અકાલી દળ અવરોધ સમાન છે. કિરપાણ વડે ઘાયલ થયેલા બાદલને....