• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

એલોપથીમાં હોમિયોપથી પરના કાયદાને આઇએમએ પડકારી શકે નહીં : સરકાર

મુંબઈ, તા. 14 : રાજ્ય સરકારે ગુરુવારે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના બે કાયદામાં સુધારાને પડકારવાના કાનૂની અધિકાર પર પ્રશ્ન ઉઠાવ્યો જેણે સર્ટિફિકેટ કોર્સ ઇન મોર્ડન ફાર્માકૉલોજી (સીસીએચપી) રજૂ કર્યો હતો અને હોમિયોપથીને એલોપથીની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી હતી. `તેઓ આનાથી કેવી રીતે નારાજ છે? ઍડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ ન્યાયાધીશ રિયાઝ....