• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

યુજીસી-નેટની ત્રણ વિષયની પરીક્ષા રદ એનટીએએ પેપરમાં ગરબડી બાદ કર્યો નિર્ણય

નવી દિલ્હી, તા. 16: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ યુજીસી-નેટ જૂન-2026 પરીક્ષા હેઠળ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાત્ર વિષયની પરીક્ષા રદ્દ કરીને સપ્ટેમ્બરમાં ફરી લેવાનો નિર્ણય કર્યો છે. પ્રશ્નપત્રમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ એનટીએની એક વિશેષ સમિતિની ભલામણના આધારે આ....