• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

હાઈ કોર્ટના ક્લર્કની પરીક્ષામાં ગરબડથી વિદ્યાર્થીઓ આક્રમક

છત્રપતિ સંભાજીનગરમાં સર્વર ડાઉન થતાં 10 મિનિટમાં પરીક્ષા આટોપી લેવાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આજે હાઈ કોર્ટના ક્લર્ક પદ માટે પરીક્ષા આયોજિત કરાઈ હતી. જોકે આ પરીક્ષા શરૂ થયા બાદ 10 મિનિટમાં જ સર્વર ડાઉન થવાથી આટોપી લેવાતા પરીક્ષા આપી રહેલા બધા વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવ્યા હતા. આથી આક્રમક બનેલા પરીક્ષાર્થીઓએ આ ગરબડ બાબતે આંદોલન....