રેલવે તંત્ર અને એપેક્સ ઈમર્જન્સી ટીમે મહિલા-બાળકનો જીવ બચાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : પશ્ચિમ
રેલવેની લોકલ ટ્રેનમાં નાલાસોપારાથી કાંદિવલી જઈ રહેલી 35 વર્ષની પ્રેગનન્ટ મહિલાને
ટ્રેન બોરીવલી પહોંચી હતી ત્યારે પ્રસવ પીડા શરૂ થઈ હતી. ગમે ત્યારે બાળકનો જન્મ થવાની
સ્થિતિ જોતાં રેલવે પ્રશાસને મહિલાને બોરીવલીના પ્લૅટફૉર્મ નંબર ત્રણ પરના ઈમર્જન્સી
મેડિકલ રિસ્પૉન્સ સેંટર પહોંચાડી....