કોલકાતા, તા. 16 : પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ નાયબ સ્પીકર અને પાંચ વખતના ધારાસભ્ય આશીષ બેનરજીનું સંદિગ્ધ સ્થિતિમાં મૃત્યુ થયું હતું આજે સવારે બીરભૂમ જિલ્લાના તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) કાર્યાલયમાં તેમનો મૃતદેહ ફાંસીના ગાળિયામાં લટકતો મળી આવ્યો હતો. દરમ્યાન, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આશીષ....