એફડીએના નિશાના પર આવ્યા બૉલિવૂડના ત્રણ અભિનેતા
અભિનેતાઓને વિમલ ઈલાઈચીની
જાહેરાત કરવાનું ભારે પડયું
મુંબઈ, તા. 16 (પીટીઆઈ)
: પ્રતિબંધિત પાનમસાલા અને તમાકુજન્ય ઉત્પાદન - વિમલ ઈલાઈચીની જાહેરખબર કરવા અંગે મહારાષ્ટ્ર
એફડીએએ અભિનેતા શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ ફટકારી છે.
એફડીએના મુંબઈ ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અન્ન અંગેની જાહેરખબર પ્રથમ
દૃષ્ટિએ....