મુંબઈ, તા. 16 : આ સપ્તાહમાં આઠ કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલશે અને 12 કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે. હોરાઈઝન ઈન્ડસ્ટ્રિયલ પાર્કસનું રૂા. 2600 કરોડનું ભરણું 17 અૉગસ્ટે ખૂલશે અને 19 અૉગસ્ટે બંધ થશે. શૅરદીઠ પ્રાઈસ બૅન્ડ રૂા. 57થી રૂા. 60ની છે. લલિતા જ્વેલરી માર્ટનો રૂા. 1700 કરોડનો પબ્લિક ઈસ્યૂ 17 અૉગસ્ટે ખૂલશે.....