મુંબઈ, તા. 16 : શનિવારે મંત્રાલય ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષના પહેલા છ મહિનામાં રાજ્યનો આર્થિક વિકાસદર 8.8 ટકા હતો અને સરકાર દરેક જિલ્લાને વિકાસ એન્જિન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના 36 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓએ અત્યાર સુધીમાં આ લક્ષ્યાંક....