• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

રેલવે પ્રવાસીઓના આરોગ્ય સામે જોખમ

કૅગના અહેવાલમાં ખુલાસો; રેલવે સ્ટેશનો પર પીવાનાં પાણીમાં ઝેરી બેક્ટેરિયા મળ્યા

નવી દિલ્હી, તા. 16 : દેશભરમાં લાખો મુસાફર દરરોજ ટ્રેનો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર મુસાફરી કરે છે, પરંતુ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ પીવાના પાણી અને સ્વચ્છતા સુવિધાઓની નબળી વ્યવસ્થા તેમને ગંભીર બીમારીઓ તરફ ધકેલી રહી છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) દ્વારા સંસદમાં રજૂ કરાયેલા એક....