• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

કૉંગ્રેસે કરેલા `વંદે માતરમ્'ના અપમાનના વિરોધમાં ભાજપની યુવાપાંખના દેખાવો

અમારા પ્રતનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : કૉંગ્રેસના  નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં `વંદે માતરમ્'નો હેતુપૂર્વક અનાદર કર્યો તેના વિરોધમાં ભાજપની યુવાપાંખ દ્વારા મુંબઈના બધા છ જિલ્લામાં દેખાવો યોજવામાં આવ્યા હતા. આ દેખાવો મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાટમના માર્ગદર્શન હેઠળ અને મુંબઈ....