અમારા પ્રતિનિધિતરફથી
મુંબઈ, તા. 16 : સ્થાનિક
બજારમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવા શ્રેણીબધ્ધ પગલાં લઇ રહેલી કેન્દ્ર સરકાર નિકાસ
ઉપર પ્રતિબંધ મુક્યા બાદ હવે આગામી સિઝનમાં ઇથેનોલ માટે શેરડીની ફાળવણી ઘટાડવાની રણનીતિ
બનાવી રહી હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. આગામી ઓક્ટોબર મહિનામાં ખાંડના
કારખાનાની નવી સિઝન શરૂ.....