• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

આજથી દિલ્હીમાં વર્લ્ડ બેડમિન્ટન ચૅમ્પિયનશિપનો પ્રારંભ

ભારતમાં 17 વર્ષ બાદ આયોજન : સિંધુ અને સાત્ત્વિક-ચિરાગ ચંદ્રકના દાવેદાર 

નવી દિલ્હી, તા.16 : બીડબ્લ્યૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 17 વર્ષ બાદ ભારતમાં રમાશે. જેની શરૂઆત 17 ઓગસ્ટ સોમવારથી થશે. આ માટે રાજધાની નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ 20 કરોડના ખર્ચે કાયાકલ્પ બાદ તૈયાર છે. ભારતમાં છેલ્લે 2009માં બેડમિન્ડન વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. સાત દિવસ સુધી....