• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

યુદ્ધ શાંત નહીં થાય ત્યાં સુધી બજારમાં બેતરફી વધઘટ સંભવ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : વૈશ્વિક પરિસ્થિતિ હજી પણ ગૂંચવાયેલી રહેતાં ગત સપ્તાહમાં બજારની સ્થિતિ ડામાડોળ રહી હતી. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો કાતિલ સંઘર્ષ ચાલુ જ છે. બંનેમાંથી કોઈ પણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધતો જાય છે. આ બધાની વચ્ચે ઈઝરાયેલ તેના હાકોટા....