મુંબઈ, તા. 16 : કાંદિવલી (પૂર્વ)માં એમટીએનએલના અંડરગ્રાઉન્ડ ટેલિફોન કૅબલની ચોરી કરનાર એક કુખ્યાત ગૅંગનો પર્દાફાશ કરી સમતાનગર પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અશોકનગર ક્રોસ રોડ નં. 4 ખાતેથી આશરે 153 મીટર લાંબા ચાર 2000-પેર ટેલિફોન....