ફરી એકવાર મુસ્લિમ પક્ષ ન રહ્યો હાજર : મસ્જિદ માટે જમીન આપવા હિન્દુ પક્ષનો ઈનકાર
નવી દિલ્હી,તા.18 : શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી મસ્જિદ ઈદગાહ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ ચાલી રહેલા સમાધાનના પ્રયાસો ફરી એકવાર નિષ્ફળ સાબિત થયા છે. મથુરાના સમાધાન કેન્દ્રમાં આજે યોજાનારી......