અકળ કારણસર મહાસભાના ફોટા પાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર એક તરફ પારદર્શી અને ડિજિટલ કારભારને પ્રોત્સાહન આપી રહ્યા તો બીજી તરફ મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં સત્તારૂઢ ભાજપ દ્વારા જનતાના કામ માટે બોલાવવામાં આવતી મહત્ત્વની મહાસભાનું.....