બૉલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનના મન્નત બંગલોમાં નાગ પંચમીએ બે સાપ જોવા મળ્યા હતા. આમાંથી એક સાપ આઠ ફૂટ લાંબો હતો. રેસ્કયુ ટીમને બોલાવાતા સાપને પકડીને જંગલમાં છોડવામાં આવ્યા હતા. સાપ દેખાતા જ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન.....