• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ચડાવાચોરીમાં ચંપત રાયને `ક્લીન ચિટ'

સિટના ફાઇનલ રિપોર્ટમાં નામ નહીં : જોકે, અનિલ મિશ્રાની ભૂમિકા શંકાસ્પદ ?

અયોધ્યા, તા. 18 : રામમંદિર ચડાવાચોરીના શરમજનક કાંડમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સીટે ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દીધો છે, જેમાં ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાય અને સભ્ય ડો. અનિલ મિશ્રાનાં નામ નથી, જ્યારે બાકીના આઠ આરોપી અગાઉ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ