• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

સાકરની ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવા ગંભીર વિચારણા

તહેવારોમાં ખાંડના ભાવ અંકુશમાં રાખી ગ્રાહકોને નિયમિત પુરવઠો કરવા સરકારનો નિર્ધાર

નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : દેશમાં ખાંડના ભાવમાં થયેલા તીવ્ર વધારાને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર ખાંડની આયાત પર લાગતી 100 ટકાની આયાત-જકાત ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર કરવાની શક્યતા પર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ