• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પ્રાઇવેટ સેક્ટરની બૅન્કોના કર્મચારીઓમાં બે વર્ષમાં 19,000 કરતાં વધુનો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : ડિજિટાઇઝેશન, અૉટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે બૅન્કિંગ ક્ષેત્રમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. બૅન્કો હવે કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યા વગર એમના....