હુમલાથી ભડકેલા ઈરાન સાથે તમામ નાણાકીય વ્યવહારો અટકાવ્યા
નવી દલ્હી, તા.19 : હોર્મુઝ ઉપર નિયંત્રણ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ફરીથી લડાઈની દિશામાં આગળ વધવા લાગી છે. જેમાં ઈરાને હવે નવેસરથી યુએઈ ઉપર હુમલો કરી નાખ્યો છે. જો કે દાગવામાં આવેલી બે મિસાઈલ જળક્ષેત્રમાં.....