• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

કાળા સમુદ્રમાં ઘમસાણ વચ્ચે ભારતમાં સૂર્યમુખી તેલની આયાત ખોરવાઈ

મુંબઈ, તા. 19 : છેલ્લા એક મહિનાથી વધુ સમયથી કાળા સમુદ્ર વિસ્તારમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘમસાણને કારણે ભારતમાં સૂર્યમુખી તેલની આયાત ખોરવાઈ ગઈ છે. જેના કારણે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આયાતકારોએ.....