• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

તામિલનાડુમાં ધારાસભ્યો, પ્રધાનોને મફતમાં કાર, પેટ્રોલ ખર્ચ મળશે !

વિજય સરકારનું અચરજરૂપ એલાન : જનતાના પૈસાથી નેતાઓ પ્રવાસ કરશે

ચેન્નાઈ, તા. 19 : તમિલનાડુના રાજકારણમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સરકારે રાજ્યના તમામ 234 ધારાસભ્યને સરકારી વાહન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. સાથે કારના ડ્રાઈવર, ઈંધણ અને મેન્ટેનન્સ માટે દરેક ધારાસભ્યને.....