ઓટર્સ ક્લબ, ઝેપ્ટો, રાજ અૉઇલનાં લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઇ તા 19 : અખાદ્ય પદાર્થોના વેચાણ અને નિયમોના ઉલ્લંઘન બદલ મહારાષ્ટ્રભરમાં સપાટો બોલાવી રહેલા ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે મુંબઇમાં પાંચ ટોચની ક્લબ અને જીમખાનાના લાઇસન્સ રદ્દ કર્યા બાદ આજે ફરી બાંદ્રા કાર્ટર.....