• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

હેરી બ્રુક ટેસ્ટ નંબર વન બેટર : હેડ ચોથા સ્થાને ફેંકાયો

ગિલ સાતમા અને જયસ્વાલ નવમા ક્રમે યથાવત્ 

દુબઇ, તા.19 : આઇસીસીએ નવા ટેસ્ટ ક્રમાંક જાહેર કર્યાં છે. જેમાં બેટિંગ ક્રમાંકમાં મોટો ફેરફાર થયો છે. પહેલા સ્થાન પરનો ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ ત્રણ સ્થાન ખસીને ચોથા નંબર પર આવી ગયો છે જ્યારે ઇંગ્લેન્ડનો યુવા બેટર હેરી બ્રુક ફરી એકવાર ટોચ......