• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પુણેમાં નવ વર્ષની બાળા ઉપર બળાત્કાર બાદ હત્યા : આરોપી પકડાયો

પુણે, તા. 19 (પીટીઆઈ): મહારાષ્ટ્રના પુણે જિલ્લાના જુન્નર તાલુકામાં પીપળવાડી ગામમાં નવ વર્ષની બાળા પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારા 25 વર્ષના યુવકને પોલીસે.....